Mohan Bhagwat: નામકરણની રાજનીતિમાં ખોવાયેલો દેશ, ગરીબી અને બેરોજગારીના મુદ્દાઓ ક્યાં ગયા?
Mohan Bhagwat: ભાજપ અને RSS દેશ હિતના કાર્યેને બદલે લોકોને ઈન્ડિયા અને ભારત અંગે મૂંઝવણમાં મૂકી રહ્યા છે અને પોતાનો કક્કો પાસ કરી રહ્યા છે. તેઓ લોકોને બેરોજગારી, મોંઘવારી જેવા…