Sabarkantha: ભોલેશ્વર મંદિરમાં બાર જ્યોતિલિંગ દર્શનનો અનોખો પ્રોજેકટ, વેસ્ટમાંથી કેવી રીતે તૈયાર થયો?
  • July 31, 2025

Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. હિંમતનગર હાથમતી કિનારે આવેલું શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જ્યારે મંદિરના…

Continue reading
Sabarkantha: પ્રાંતિજની મોટી બોખ છલોછલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
  • July 29, 2025

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલી મોટી બોખ ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે છલોછલ ભરાઈ ગઈ છે, જેના લીધે આસપાસના 15થી 18 ગામોના ખેડૂતોના બોર અને કૂવા રિચાર્જ થશે. આ…

Continue reading
Sabarkantha: ઈડરિયા ગઢની રૂઠી રાણીના માળિયા પર જોખમી સેલ્ફીઓ, મોટી દુર્ઘટનાને આમંત્રણ
  • July 28, 2025

Sabarkantha: ચોમાસાની ઋતુમાં ઈડરિયા ગઢ પરની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ઈડરિયા ગઢની સૌથી ઊંચી ટોચ પર આવેલા રૂઠી રાણીના માળિયા પર પર્યટકો તથા સ્થાનિકો જોખમી સેલ્ફી લેતા હોય…

Continue reading
Sabarkantha: તલોદ ખાતે દશામાની મૂર્તિ ખરીદવા માટે જામી ભારે ભીડ
  • July 24, 2025

Sabarkantha: આજથી દશામાના વ્રતની શરુઆત થઈ ગઈ છે. જેથી આજથી ઘરમાં દશામા પ્રતિમાની સ્થાપના થશે અને 10 દિવસ માટે તેમનું પૂજન-અર્ચન થશે.આજથી દિવાસાના દિવસે એટલે કે દર્શ અમાસના દિવસે દશામા…

Continue reading
Sabarkantha: સાબરકાંઠાની ચમત્કારિક જગ્યા: બાળ સમુદ્ર, જ્યાં વર્ષોથી વહે છે અવિરત પાણી..!
  • July 22, 2025

Sabarkantha miraculous place: અરવલ્લીની હરિયાળી ગીરીકંદરાઓની ગોદમાં બિરાજમાન એક એવું રહસ્યમય સ્થળ, જે નામે ઓળખાય છે ‘બાળ સમુદ્ર’. આ જગ્યા એક ચમત્કારથી ઓછી નથી, કારણ કે અહીં એક કૂવામાંથી વર્ષોથી…

Continue reading
Sabarkantha: તલોદમાં સર્વિસ રોડ ઉપર મસમોટા ભૂવા પડ્યા, લોકોમાં અકસ્માતનો ભય
  • July 22, 2025

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં ઓવરબ્રિજની બંને બાજુના સર્વિસ રોડની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ રોડ પર મસમોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી…

Continue reading
Sabarkantha: પ્રાંતિજમાં ટોલનાકા પાસેથી બાળકોના પોષણ આહાર ભરેલું ડાલુ પકડાયું
  • July 20, 2025

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને કતપુર ટોલનાકા પાસેથી એક પીકઅપ ડાલું ઝડપી પાડ્યું છે, જેમાં આઈસીડીએસ (ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ) હેઠળ આંગણવાડીઓમાં વિતરણ…

Continue reading
Sabar Dairy Protest: આંદોલનની મોટી અસર, દૂધ ઉત્પાદકોને 2. 25 કરોડનું નુકસાન
  • July 17, 2025

Sabar Dairy Protest: છેલ્લા 4 દિવસથી સાબર ડેરીના પશુપાલકો ભાવ ફેરને લઈને આંદોલન કરી રહ્યા છે. આ આંદોલન દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. બે દિવસ પહેલા પશુપાલકોએ જ્યારે…

Continue reading
Sabarkantha: સાબર ડેરીના ડિરેક્ટરો દ્વારા પશુપાલકોને સમજાવવાનો પ્રયાસ નિષ્ફળ, પશુપાલકો દૂધ બંધ રાખવા રહ્યા અડગ
  • July 16, 2025

Sabarkantha: સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક સમાન સાબર ડેરી દ્વારા પશુપાલકોને નાણા ઓછા ચુક્યા હોવાના આક્ષેપ સાથે પશુપાલકો વિરુદ્ધ દર્શાવી રહ્યા છે અને આ વિરોધ ઘર્ષણ સુધી…

Continue reading
Sabar Dairy price change controversy: ચેરમેન શામળ પટેલની ઠાઠડી કાઢી અગ્નિસંસ્કાર કર્યા, ખેડૂતોનો ઉગ્ર વિરોધ
  • July 15, 2025

Sabar Dairy price change controversy: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્થિત સાબર ડેરી (સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન) ખાતે દૂધના ભાવફેર અને પુરતા વળતરની માંગણીને લઈને પશુપાલકોનો વિરોધ યથાવત રહ્યો…

Continue reading