Gujarat politics: ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સામે અનેક પડકાર! ભાજપમાં અસંતોષની આગ ભભૂકી રહી છે! આ ત્રણ ઘટનાઓ શુ સૂચવે છે?
Gujarat politics: ભાજપમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ બદલાતાની સાથે જ હવે ગુજરાતમાં ભાજપનાં નેતાઓમાં અંદરો-અંદર વિખવાદ સપાટી ઉપર આવી રહ્યો છે અને આજે સિદ્ધપુરમાં નવ નિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ…








