Afghanistan Pakistan Conflict: તાલિબાનોએ ધૂળ ચટાડતાં પાકિસ્તાનને ભારત યાદ આવ્યું! જાણો કેમ?
Afghanistan Pakistan Conflict: પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચે ચાર દિવસની ભીષણ લડાઈ બાદ યુદ્ધવિરામ અમલમાં આવ્યો છે, પરંતુ આ સંઘર્ષે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઊંડી તિરાડ ઉભી કરી છે. ચાર…









