Dehradun: ભાજપ નેતાના હોમસ્ટે પર ANTF ના દરોડા, શું ભાજપના નેતા જ યુવા પેઢીને ડ્રગ્સના કાદવમાં ધકેલી રહ્યા છે ?
Dehradun: રવિવારે મોડી રાત્રે રાજપુર વિસ્તારમાં ભાજપ નેતાના ફ્લેટ પર પોલીસની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ દરોડો પાડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે સ્થળ પર મધ્યરાત્રિ સુધી પરવાનગી વગર…








