Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો
Sijimali Mining Protest: ઓડિશાના રાયગઢા અને કાલાહાંડી જિલ્લાઓમાં ફેલાયેલી સિજીમાલી પહાડીઓ આજે માત્ર બોક્સાઇટના ભંડાર માટે નહીં, પરંતુ વિકાસના મોડલ અને સ્થાનિક સમુદાયોના અધિકારો વચ્ચેના ટકરાવ માટે ચર્ચાના કેન્દ્રમાં છે.…







