SIR: વડોદરામાં ચૂંટણી પંચે આખે આખી સોસાયટી ‘ગાયબ’ કરી દીધી! SIRનો સૌથી મોટો છબરડો! જુઓ વિડીયો
SIR: ગુજરાતમાં SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (Special Intensive Revision (SIR)ની કામગીરી દરમિયાન મતદાર યાદીમાં સામેલ મતદારોની ચકાસણી વખતે ચૂંટણી પંચ દ્વારા હવે મોટા મોટા છબરડા સામે આવી રહયા…














