Mumbai: ‘તું મૂર્ખ છે, એટલે જ સરહદ પર..’ HDFC ના મહિલા કર્મચારીનું સેનાના જવાન સાથે અભદ્ર વર્તન, બેંકે આપી સ્પષ્ટતા
Mumbai: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપથી સમગ્ર દેશ ચોંકી ઉઠ્યો છે, જેમાં HDFC બેંકની એક મહિલા કર્મચારી કથિત રીતે લોન વસૂલાત અંગે ફોન પર CRPF જવાનને અપશબ્દો…








