Mahadev Betting App Case: ભારતની આશાઓ પર પાણી ફર્યું!, મહાદેવ એપ કૌભાંડનો મુખ્ય આરોપી દુબઈમાંથી ફરાર
Mahadev Betting App Case: ભારતને મહાદેવ ઓનલાઈન સટ્ટા એપના મુખ્ય આરોપીને પકડવામાં નિરાશા મળી છે. કારણે આ કૌભાંડનો મુખ્ય આરોપી અને પ્રમોટર દુબઈમાંથી ફરાર થઈ ગયો છે. જેથી ભારત તેની…







