vadodara: વિદ્યાના મંદિરમાં અશ્લીલતા, MSU માં ચાલું ક્લાસરૂમમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને ચુંબન કર્યું, વીડિયો વાયરલ
Vadodara: ગુજરાતની ‘સંસ્કારી નગરી’ તરીકે જાણીતી વડોદરા હવે અસામાજિક ઘટનાઓના કેન્દ્ર બની પડી છે, જ્યાં વિદ્યાર્થીઓના ‘પ્રેમલીલાઓ’થી શિક્ષણના ધામો પણ કલંકિત થઈ રહ્યા છે. તાજેતરમાં MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ચાલુ…

















