Rape in Gujarat: અમરેલીમાં શિક્ષકે વિદ્યાર્થી સાથે સૃષ્ટી વિરુધ્ધનું કૃત્યુ આચર્યુ, નડિયાદમાં સગા ફૂવાએ ભત્રીજીને ગર્ભવતી બનાવી
Rape in Gujarat: ગુજરાતમાં વારંવાર હેવાનિયત બહાર આવતી હોય છે. હવે ખુદ માનવતાના મૂલ્યો શિખવતા અને શિક્ષિત બનાવતાં એક ગુરુએ જ શિષ્ય પર હેવાનિયત આચરી છે. અમરેલી પંથકમાં એક શિક્ષકે…