Dharmendra Death: ફિલ્મસ્ટાર ધર્મેન્દ્રનું જૈફવયે નિધન:જન્મદિવસના 14 દિવસ પહેલાજ લીધા અંતિમ શ્વાસ
Dharmendra Death: પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયું છે. તેમના અવસાનના સમાચારથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા. બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે.…








