Delhi Pollution Case in Supreme Court: દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની કાઢી ઝાટકણી!તાત્કાલિક જવાબ રજૂ કરવા આદેશ:10મીએ સુનાવણી
Delhi Pollution Case in Supreme Court : દિલ્હીમાં ભયજનક રીતે પ્રદુષણનું સ્તર વધી રહ્યું છે ત્યારે સરકાર પ્રદૂષણ નાથવામાં બિલકુલ નિષ્ફળ જતા હવે સુપ્રીમ કોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી હતી…















