surat: સુરતમાં બુલેટ ટ્રેનની ચમક વચ્ચે રાશનની લાઈન જેવા મુસાફરોના હાલ, ટ્રેન માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા
Surat: દેશની પ્રથમ બુલેટ ટ્રેનના વિસ્તારમાંથી એક શહેર, જેને વિકાસનું પ્રતીક માનવામાં આવે છે, તે જ સુરતમાં આજે રેલયાત્રીઓના હાલ તો રાશનની લાઈન જેવા થઈ ગયા છે. ઉધના રેલવે સ્ટેશન…

















