Government Spying Controversy: જનતા રામભરોસે ને વિપક્ષ પર જાસૂસોનો પહેરો! પંડ્યા, ઝડફિયા, મોઢવાડિયા, ધાનાણી જાસૂસીની ફરિયાદ કરી ચૂક્યા છે
Government Spying Controversy: ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકશાહીના નામે કઈ રીતે જાસૂસશાહી ચાલી રહી છે તેનો વધુ એક જીવંત પુરાવો મહેસાણામાં કોંગ્રેસની બેઠક દરમિયાન સામે આવ્યો છે. ઉત્તર ગુજરાતના કોંગ્રેસના…







