Sayaji Shinde:’જાન દે દુંગા લેકીન પેડ નહિ કટને દુંગા! તપોવનમાં વૃક્ષો કાપવા સામે સયાજી શિંદેનો જોરદાર વિરોધ!
Sayaji Shinde: નાસિકમાં કુંભ મેળાની તૈયારીઓ વચ્ચે તપોવનના સાધુગ્રામ સ્થળે આશરે 1,800 વૃક્ષો કાપવાના સરકારના નિર્ણય સામે ભારે હોબાળો મચી ગયો છે. રહેવાસીઓ, સામાજિક કાર્યકરો અને વિવિધ સંગઠનો વિરોધમાં ઉતર્યા…





