Trump Tariffs News: ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100% ટેરિફ લગાવવાની કરી જાહેરાત! ચીને રેર અર્થની નિકાસ ઉપર પ્રતિબંધ મુકતા ટ્રમ્પ બગડ્યા!
Trump Tariffs News: અમેરિકાએ ચીન પર 100% ટેરિફ લાદવાની અને તમામ મહત્વપૂર્ણ સોફ્ટવેર પર નિકાસ નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે,ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી વૈશ્વિક વેપાર પર અસર પડી શકે છે. અમેરિકન…













