Ahmedabad Heritage: અમદાવાદનું પોળ કલ્ચર;વૈશ્વિક ઓળખ સમી 5500મી હેરિટેજ વોક પૂર્ણ થઈ!
{સંકલન:દિલીપ પટેલ} Ahmedabad Heritage: હેરિટીઝ સીટીનો દરજ્જો પામેલા અમદાવાદનો જન્મ 1411ની સાલમાં થયો હતો,તેનો સમૃદ્ધ વારસો આજેપણ જાળવી રાખવામાં આવ્યો છે. આપણા હેરિટેજની વૈશ્વિક ઓળખ એટલે અમદાવાદનું પોળ કલ્ચર –…















