Ram Mandir Donation Theft: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો ખુલાસો, પૂર્વ ગણતરી ઇન્ચાર્જે ટ્રસ્ટ અને SBIના 14 કર્મચારીઓનાં નામ લીધાં
Ram Mandir Donation Theft: અયોધ્યા રામ મંદિરના ચઢાવા અને દાનની રકમમાં કથિત ગેરરીતિના મામલામાં જેલમાં રહેલા મંદિર ટ્રસ્ટના પૂર્વ ગણતરી ઇન્ચાર્જ સુભાષ શ્રીવાસ્તવના નિવેદનથી તપાસને લઈને નવા સવાલો ઊભા થયા…







