Shibu Soren: ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનનું નિધન, લાંબા સમયથી બીમાર હતા
Shibu Soren passes away: ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના સ્થાપક અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું સોમવારે સવારે નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં…

















