Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Maharashtra: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ લદાખમાં સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે “દેશમાં અધિકારો અને ન્યાય માટે લડવું હવે રાજદ્રોહ…








