Vadodara: ધારાસભ્યએ કરેલા સમૂહલ લગ્નના આયોજનમાં દુષ્કર્મના આરોપીનું સન્માન
Vadodara: સ્વચ્છ પાર્ટીની છબી ધરાવા જતી પાર્ટી હવે રાજકીય અસ્વચ્છતાં ફેલાવી રહી છે. દુષ્કર્મીનું સ્વાગત કરાયું છે. વડોદરા જીલ્વાલાના ઘોડિયામાં ભાજપ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ટ્રસ્ટે યોજેલા સમૂહલગ્નમાં પુત્રવધૂ પર દુષ્કર્મ…