UP: વરુએ પતિ-પત્નીને ફાડી ખાધા, મૃતદેહો વિકૃત હાલતમાં મળ્યા, ગ્રામજનોએ વન વિભાગની લગાડી દીધી વાટ
UP Wolf Couple Attack: યોગી સરકારના રાજમાં ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં સતત વરુઓના હુમલાઓ વધી રહ્યા છે. આ જીલ્લામાં મુખ્યમંત્રીએ યોગીએ બે દિવસ પહેલા જ મુલાકાત લીધા બાદ ફરી એકવાર માંઝરા…












