Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ
Botad News: બોટાદના હડદડ ગામે ‘કડદા’ પ્રથાથી કંટાળેલા ખેડૂતો અને AAP પાર્ટીએ ગઈકાલે મહાપંચાયતનું આયોજન કર્યું હતુ. જો કે પોલીસ આવી પહોંચતાં ખેડૂતો વિફર્યા હતા અને પથ્થમારો કરી પોલીસ વાન…
















