મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવવા જતાં ચેસ ચેમ્પિયનનો દાવો ઉધો પડ્યો, જુઓ | MYMODISTORY
ગઈકાલે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિન હતો. આ દિને તેમને લોકોએ અઢળક સુભેચ્છાઓ પાઠવી. રક્તદાન શિબિરો યોજી. સોશિયલ મિડિયામાં તેમને જન્મદિનની શુભચ્છાઓ પાઠવતી પોસ્ટનો મારો ચાલ્યો. જોકે આ દરમિયાન ચેસના…









