શું મોદી સરકારે અદાણી ગ્રુપને રુ. 32,370 કરોડની મદદ કરી? | Modi | Adani Group
અમેરિકાના વિશ્વપ્રસિદ્ધ અખબાર વોશિંગ્ટન પોસ્ટે તાજેતરમાં પ્રકાશિત તપાસી અહેવાલમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મોદીની સરકારે અમેરિકામાં લાંચ અને છેતરપિંડીના આરોપોની સામે લડતા અદાણી ગ્રુપ( Adani Group )ને 3.9 અબજ…








