World Bank એ પાકિસ્તાનને આપ્યો ઝટકો, સિંધુ જળ સંધિ પર આપ્યું ચોકાવનારુ નિવેદન
World Bank: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ગુરુવારે રાત્રે ભારતે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી છાવણીનો નાશ કર્યા બાદ પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનના…









