Weather: જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાથી ત્રણ લોકોના મોત, જુઓ શું સ્થિતિ?
Weather Today: હાલ જમ્મુ-કાશ્મિરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ત્યારે આજે રવિવારે સવારે જમ્મુ- કાશ્મીરના રામબન જિલ્લાના સેરી બાગના વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના ઘટી છે. જેમાં ત્રણ લોકોના મોત થઈ…