Gujarat Rain: આજે રાજ્યના 5 જિલ્લાઓમાં યલો એલર્ટ, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ
Gujarat Rain: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસો માટે વરસાદની આગાહી જાહેર કરી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં. આ સાથે, માછીમારોને સુરક્ષાના હેતુથી…

















