West Bengal: દાર્જિલિંગમાં કુદરતે કહેર વર્તાવ્યો, પુલ તૂટી પડતા 6 લોકોના મોત, જુઓ કેવી થઈ સ્થિતિ!
West Bengal Heavy Rain: પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં મિરિક વિસ્તારમાં ડુડિયા આયર્ન બ્રિજ સતત વરસાદને કારણે તૂટી પડતાં 6 લોકોના કરુણ મોત થઈ ગયા છે. આ પુલ મિરિક અને આસપાસના વિસ્તારોને…

















