SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ
SC Sohrabuddin Encounter Case: વર્ષ 2005ના સોહરાબુદ્દીન શેખ, કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિ સાથે જોડાયેલા કથિત ‘ફર્જી’ એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 28 સપ્ટેમ્બર 2026ના રોજ ચીફ…







