ટ્રમ્પે વિશ્વ હચમચાવ્યુંઃ જાપાને વ્યાજ દર વધાર્યો, મેક્સિકોએ સરહદ પર તંબુ લગાવ્યા, ટ્રમ્પ આવ્યા બાદ શું થઈ રહ્યું છે?
ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળતા(President)ની સાથે જ આખી દુનિયા(world)માં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પ આવ્યા બાદ એવી અરાજકતા ફેલાઈ છે. વિશ્વ અર્થતંત્ર અને વિશ્વભરમાં ચાલી રહેલી યોજનાઓને અસર…