Shilpa And Raj Kundra:બોલિવૂડની ફિટનેસ ગુરુ શિલ્પા અને રાજનું 60 કરોડનું ‘ફિટનેસ ફ્રોડ’ ! ઉદ્યોગપતિ કેવી રીતે ઠગાયો?
Shilpa And Raj Kundra: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. મુંબઈના એક ઉદ્યોગપતિએ બંને સામે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ…
















