Gujarat Weather News: ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ તારીખ સુધી ધોધમાર વરસાદની શક્યતા
Gujarat Weather News: ગુજરાતમાં હાલ વરસાદનો માહોલ તીવ્ર બન્યો છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય…















