અમદાવાદમાં યુગલે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત
અમદાવાદમાં યુગલે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત રાજ્યમાં આપઘાતના કેસોમાં ખુબ જ વધારો થયો છે. વિદ્યાર્થીઓથી લઈને સામાન્ય લોકો આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. અમદાવાદ સાબરમતી નદીમાં એક યુગલે…

















