ગુજરાત સરકાર પાસે કુપોષણનો આંકડો જ ઉપલબ્ધ નથી કે પોતાની નિષ્ફળતા છૂપાવે છે?
ગુજરાત સરકાર પાસે કુપોષણનો આંકડો જ ઉપલબ્ધ નથી કે પોતાની નિષ્ફળતા છૂપાવે છે? ગુજરાત મોડલના વખાણ કરતાં બીજેપીના નેતાઓ થાંકતા નથી. રાજ્યના વિકાસના મસમોટા આંકડાઓ આપતા પણ સત્તાધારીઓ થાકતા નથી.…

















