RAJKOT: ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પર ડોલર-પાઉન્ડનો વરસાદ
  • January 5, 2025

રાજકોટના સમૂહ લગ્નમાં યોજાયેલા  લોકડાયરામાં ડોલર-પાઉન્ડની નોટોનો વરસાદ કરાયો છે. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ પર ભરત બોઘરા પર થયો ડોલર, પાઉન્ડ સહિતની ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. યુનિટી ફાઉન્ડેશન દ્વારા…

Continue reading
AHMEDABAD: અમિત શાહની નિવેદનબાજી મુદ્દે રાજીનામાની માગ સાથે વિશાળ બાઈક રેલી, જીગ્નેશ મેવાણીએ શું કહ્યું?
  • January 5, 2025

સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનને લઈને ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રીના રાજીનામાની…

Continue reading
ARVALLI: યુવકનું દોરીથી ગળું કપાયું, ચાઈનીઝ દોરીથી ચેતજો!
  • January 5, 2025

ગુજરાતમાં ઉતરાયણ પર્વ પહેલા જ દોરીથી ગળા કપાવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ એક પર્વની ઉજવણી સાથે ગંભીર સમસ્યા છે. કારણ કે પતંગ રસીયાઓ પોતાની પતંગ કપાઈ નહીં તે…

Continue reading
PORBANDAR: એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3ના મોત, જુઓ વિડિયોમાં ખોફનાક દ્રશ્યો
  • January 5, 2025

  પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયું છે. કોસ્ટગાર્ડના એર એન્કલવ પર હેલિકોપ્ટર ક્રેશ થતાં 3 લોકોના મોત થયા છે. દુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ…

Continue reading
BOTAD: પત્ની પિયરથી ન આવતાં પતિએ કર્યો આપઘાત, માતાએ રડતાં રડતાં શું કહ્યું?
  • January 5, 2025

હવે દેશમાં પત્નીના ત્રાસના સતત કેસ વધ્યા છે. ગુજરાતના બોટાદમાં એક યુવકે પોતાની પત્ની પર ત્રાસ આપવાનો આરોપ લગાવીને ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકોલી લીધી છે. યુવકે એક વીડિયો બનાવી…

Continue reading
UP: કોંગ્રેસને મોટો ઝટકોઃ કોંગ્રેંસનો હાથ છોડી મથુરા દત્ત જોશીએ કમળ પકડ્યું
  • January 5, 2025

પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ મથુરા દત્ત જોશીએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે મથુરા દત્ત જોશીએ CM ધામીની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે. આ સાથે જ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ…

Continue reading
AMRELI: રોડની કામગીરી દરમિયાન ટ્રકની ટક્કરે મહિલાનું ઘટનાસ્થળે મોત
  • January 5, 2025

ગુજરાતમાં વધતાં જતાં અકસ્માતના બનાવો હવે એક ચિંતાનો વિષય બન્યા છે. ત્યારે અમરેલીના જાફરાબાદમાં ફરી એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. રોડની કામગીરી દરમિયાન ટ્રકની અડફેટે ટુવ્હિલર પર સવાર એક…

Continue reading
સુરતમાં ફરી બાળા સાથે અડપલાં: યુવકે રમાડવાના બહાને કરી અશ્લિલ હરકતો
  • January 5, 2025

સુરતમાં ફરી એકવાર એક નરાધમે માસૂમ બાળકી સાથે શારીરિક છેડતી કરી છે. જે ઘટના કેમેરામાં કેદ થઈ હતી. CCTV ફૂટેજના આધારે ભેસ્તાન પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ અડપલાં…

Continue reading
સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર, ઓસ્ટ્રેલિયાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી
  • January 5, 2025

ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. સિડનીમાં રમાયેલી પાંચમી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણી…

Continue reading
AMRELI: લેટર કાંડ મામલે રાજ શેખાવતે શું કહ્યું, જુઓ
  • January 4, 2025

અમરેલીમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ભાજપ નેતાના નામે એક લેટરકાંડ સામે આવ્યો હતો. જેમાં કેટલાંક આરોપીઓને પોલીસ ઝડપી પાડ્યા છે. જેમાં એક મહિલા પણ ઝડપાઈ હતી. જો કે પોલીસ…

Continue reading

You Missed

Iran War: ઈરાનમાં સેંકડો બાળકોના મોત થતાં ઈરાન ગિન્નાયું! કહ્યું “હવે કોઈ સમાધાન નહિ!” ઇરાને આ માર્ગ બંધ કરી દેતા વિશ્વમાં ભયંકર મોંઘવારી વધવાની શક્યતા!
Narendramodi: મોદી સરકારનો અમેરિકન પ્રેમ ખેડૂતોની બરબાદી નોતરશે! જુઓ ખાસ વિશ્લેષણ
Trump: ઈરાન મરણીયું બન્યું ! એક સાથે  અનેક દેશોને આપી રહ્યું છે ટક્કર! સ્થિતિ બેકાબુ! પેન્ટાગોને કહ્યું સ્થિતિ કાબુ બહાર! શુ વિશ્વયુદ્ધના મંડાણ થઈ ગયા છે?
Donald Trump: PM નરેન્દ્ર મોદી ટ્રમ્પથી એટલા બધા ડરે છે કે “ખમેનીના નિધન માટે શોક સંદેશ પણ પાઠવી ન શક્યા!” જુઓ વરીષ્ઠ પત્રકાર મયુર જાનીનું ધારદાર વિશ્લેષણ
China: ચીનની ‘HQ-9B હવાઈ સંરક્ષણ પ્રણાલી’ ઇરાનને ખરા સમયે જ કામ ન લાગી! ચીનના ભરોસે ઇરાનને વ્યાપક નુકશાન!
Trump: અમેરિકાની મદદે આવ્યા યુરોપિયન દેશો ‘બ્રિટને પોતાનું મિલિટરી બેઝ ખોલી આપ્યું!’ ઇરાનને ચારે તરફથી ઘેરવાનો પ્લાન