Latest Story
SC-ST Act Supreme Court: SC/ST એક્ટમાં ‘Public View’ની શરત શું છે? સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ઉઠ્યા સવાલJustice Nagarathna Labour Law: જસ્ટિસ નાગરત્નાની મોટી ચેતવણી, નવા શ્રમ કાયદાથી મજૂરોના અધિકારો નબળા પડશેJPSC JSSC protest Ranchi: રાંચીમાં JPSC-JSSC ભરતી વિવાદ વચ્ચે પોલીસની મોટી કાર્યવાહી, 200થી વધુ લોકો સામે FIRRahul Gandhi Pune: મનુસ્મૃતિથી વંદે માતરમ સુધી, રાહુલ ગાંધીના નિવેદનથી કેમ ગરમાયું રાજકારણ?Poonch Civilian killings: 3 નાગરિકોના મોત અને સેનાની કાર્યવાહી પર AFTનો નિર્ણય, જાણો સમગ્ર મામલોMeerut police brutality allegations: મેરઠમાં ખેડૂત નેતાઓ સાથે કથિત પોલીસ અત્યાચાર! મારપીટ, અપમાન અને ત્રાસના આરોપોTelangana Congress Konda Surekha: તેલંગાણા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ઉગ્ર, લગભગ 20 ધારાસભ્યોએ મંત્રી કોંડા સુરેખાને હટાવવાની કરી માંગBihar Social Media Policy 2026: સરકારના વખાણ કરો અને ₹1 લાખ મેળવો? બિહારની નવી સોશિયલ મીડિયા પોલિસીનો મોટો વિવાદIndia sugar crisis: ખાંડની આયાત કેમ કરવી પડી? 100% ડ્યૂટી હટાવવાનું શું છે કારણ?US debt 40 trillion: અમેરિકા પર $40 ટ્રિલિયનનું દેવું, શું વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા નવા આર્થિક સંકટ તરફ વધી રહી છે?
Trump Confirms Putin-Zelensky Meeting: ઝેલેન્સકી અને યુરોપિયન નેતાઓની મુલાકાત બાદ ટ્રમ્પે શું કહ્યું?
  • August 19, 2025

Trump Confirms Putin-Zelensky Meeting: આ દિવસોમાં દુનિયાની નજર અમેરિકા, રશિયા અને યુક્રેન પર છે. કારણ એ છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના ત્રણ વર્ષથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી,…

Continue reading
UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?
  • August 18, 2025

UP: ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના એક ગામમાં ઘરમાં સૂતેલા એક યુવાન પાસે સાપ આવી ચઢ્યો હતો. જેથી ગભરાયેલા યુવકે સાપનું મોં પોતાના હાથથી…

Continue reading
UP: યુવકે બ્રિટિશ નાગરિક બની યુવતીને છેતરી, અશ્લીલ વીડિયો વાયરલ થવાની ધમકીથી યુવતીએ જીવન ટુંકાવ્યું
  • August 18, 2025

UP: ગોલા પોલીસ સ્ટેશન વિસ્તારની એક યુવતીએ પોતાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી. તેને બે મહિના પહેલા તેને સોશિયલ મીડિયા દ્વારા એક યુવાન સાથે મિત્રતા કરી…

Continue reading
UP: 10 વર્ષના પિતરાઈ ભાઈનું અપહરણ કર્યું, પકડાઈ જવાના ડરથી માસૂમને મારી નાખ્યો, પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીને બંન્ને પગમાં ગોળી મારી
  • August 18, 2025

UP: બરેલીમાં 10 વર્ષના આહિલનું અપહરણ કર્યા પછી હત્યા કરવામાં આવી હતી. આરોપી તેનો પિતરાઈ ભાઈ 28 વર્ષીય વસીમ, નફીસનો પુત્ર હોવાનું બહાર આવ્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી અને બાઇક…

Continue reading
Rajasthan: ડ્રમમાં પતિનો મૃતદેહ, ઓગળવા માટે મીઠું નાખ્યું, પત્ની-બાળકો ઘરમાલિકના પુત્ર સાથે ફરાર
  • August 18, 2025

Rajasthan: મેરઠ જેવી જ ઘટના રાજસ્થાનમાં બની છે. અલવર જિલ્લાના આદર્શ કોલોનીમાં એક ઘરની છતમાંથી તીવ્ર દુર્ગંધ આવતા લોકો ચોંકી ગયા. જ્યારે પોલીસને જાણ કરવામાં આવી, ત્યારે દરવાજો ખોલવામાં આવ્યો,…

Continue reading
GST News: GST મામલે ગોદી મીડિયાના સુત્રો મોદી કરતા મોખરે!
  • August 18, 2025

GST News: સ્વતંત્રતા દિવસના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા GST માં મોટા પાયે સુધારાની જાહેરાત કરી. મોદીએ કહ્યું હતુ કે, “આગામી દિવાળીએ દેશવાસીઓને GST સુધારાની…

Continue reading
visits India: ચીની વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાતે, શું સીમા વિવાદ ઉકેલાશે?
  • August 18, 2025

Chinese Foreign Minister visits India: ચીનના વિદેશ મંત્રી વાંગ યી 18-19 ઓગસ્ટના રોજ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલના આમંત્રણ પર બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. આ મુલાકાતનો…

Continue reading
Uttar pradesh: રખડતા કૂતરાએ મહિલા પોલીસકર્મીનો જીવ લીધો, પિતા માનવા તૈયાર નહીં
  • August 18, 2025

Uttar pradesh: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં, એક રખડતા કૂતરાને બચાવવાનો પ્રયાસ કરતી વખતે એક પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત નીપજ્યું. કવિ નગર પોલીસ સ્ટેશનમાં તૈનાત મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર રિચા સચન મોડી રાત્રે પોતાની…

Continue reading
Telangana: જન્માષ્ટમીની શોભાયાત્રામાં બની દુઃખદ ઘટના, રથમાં કરંટ ઉતર્યો, 5 લોકોના મોત, 4ને ઈજાઓ
  • August 18, 2025

Telangana: તેલંગાણાના હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન વીજ કરંટ લાગવાથી કુલ 5 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકોની હાલત ગંભીર છે. રામનથપુરમાં જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણની શોભાયાત્રા દરમિયાન આ દુર્ઘટના…

Continue reading
Air India Technical Issue: એર ઈન્ડિયાનું પ્લેન ઉડાવવાનો પાઇલટે કેમ કર્યો ઈનકાર? જાણો તેને શું કહ્યું?
  • August 18, 2025

Air India Technical Issue: એર ઇન્ડિયાના વિમાનમાં ફરી એક વખત ટેકનિકલ ખામી જોવા મળી છે. કેરળના કોચીથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 504 માં રવિવારે મોડી રાત્રે ટેકનિકલ ખામી…

Continue reading

You Missed

SC-ST Act Supreme Court: SC/ST એક્ટમાં ‘Public View’ની શરત શું છે? સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ઉઠ્યા સવાલ
Justice Nagarathna Labour Law: જસ્ટિસ નાગરત્નાની મોટી ચેતવણી, નવા શ્રમ કાયદાથી મજૂરોના અધિકારો નબળા પડશે
JPSC JSSC protest Ranchi: રાંચીમાં JPSC-JSSC ભરતી વિવાદ વચ્ચે પોલીસની મોટી કાર્યવાહી, 200થી વધુ લોકો સામે FIR
Rahul Gandhi Pune: મનુસ્મૃતિથી વંદે માતરમ સુધી, રાહુલ ગાંધીના નિવેદનથી કેમ ગરમાયું રાજકારણ?
Poonch Civilian killings: 3 નાગરિકોના મોત અને સેનાની કાર્યવાહી પર AFTનો નિર્ણય, જાણો સમગ્ર મામલો
Meerut police brutality allegations: મેરઠમાં ખેડૂત નેતાઓ સાથે કથિત પોલીસ અત્યાચાર! મારપીટ, અપમાન અને ત્રાસના આરોપો