Rajasthan Fake Police Case: રાજસ્થાનમાં નકલી મહિલા પોલીસ 2 વર્ષે ઝડપાઈ, ગુજરાતમાંથી મયૂર તડવી પકડાયો હતો, ભાજપ સરકારમાં પોલંપોલ
મહેશ ઓડ Rajasthan Fake Police Case: ભાજપ સરકારમાં સતત નકલી અધિકારીઓ, કચેરીઓ, ચીજવસ્તુઓ ઝડપાઈ રહી છે. જે ભાજપની દાનત અને બેદરકારીને ઉજાગર કરે છે. ત્યારે હવે જયપુર પોલીસે રાજસ્થાન પોલીસ એકેડેમી…

















