WTC Final 2O25 : WTC ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ તૂટ્યો, દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને રચ્યો નવો ઇતિહાસ
WTC Final 2O25 : દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નો ખિતાબ જીતીને ક્રિકેટ ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી WTC ફાઇનલ 2025માં, દક્ષિણ આફ્રિકાની ટીમે…

















