Serbia Government TV Apology: સર્બિયામાં સત્તા પરિવર્તન બાદ સરકારી ટીવી ચેનલે માફી માગી, વર્ષો સુધી એકતરફી સમાચાર બતાવ્યાનો સ્વીકાર
  • October 29, 2026

Serbia Government TV Apology: સર્બિયામાં ચૂંટણીમાં રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુચિચના રાજકીય પક્ષને ફટકો પડ્યા બાદ સરકારી ટીવી ચેનલ રેડિયો ટેલિવિઝન વોજવોદિના (RTV)એ દર્શકોની માફી માગી છે. ચેનલે સ્વીકાર્યું કે વર્ષો સુધી…

Continue reading
Flavio Bolsonaro US Visit: લૂલા સામે હાર્યા બાદ ફ્લાવિયો બોલ્સોનારો અમેરિકા પહોંચ્યાના અહેવાલ, ટ્રમ્પ આપશે પરિવારને વિઝા
  • October 28, 2026

Flavio Bolsonaro US Visit: બ્રાઝિલની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડાબેરી નેતા લુઇઝ ઇનાસિયો લૂલા દા સિલ્વા સામે હાર્યા બાદ દક્ષિણપંથી નેતા અને સેનેટર ફ્લાવિયો બોલ્સોનારો અમેરિકા જતા રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા…

Continue reading
Bangladesh Economy: બાંગ્લાદેશને વિદેશથી રેકોર્ડ 35.6 અબજ ડૉલરનું ભંડોળ, છતાં બેંકિંગ સંકટ અને ઓછી સરકારી આવક પડકાર
  • October 21, 2026

Bangladesh Economy: બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને વિદેશમાં કામ કરતા નાગરિકો તરફથી મોટી મદદ મળી રહી છે. સાઉદી અરેબિયા, ખાડી દેશો, મલેશિયા, બ્રિટન સહિતના દેશોમાં કામ કરતા બાંગ્લાદેશીઓ દર મહિને પોતાની કમાણીનો એક…

Continue reading
Europe Protests: યુરોપમાં વિરોધ પ્રદર્શનો તેજ, શું અરબ સ્પ્રિંગ જેવી ક્રાંતિના સંકેત દેખાઈ રહ્યા છે?
  • October 20, 2026

Europe Protests: ઓક્ટોબર 2026 દરમિયાન યુરોપના અનેક દેશોમાં વિરોધ પ્રદર્શનો, હડતાળ અને પોલીસ સાથેની અથડામણોએ રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. ફ્રાન્સ, ઇટાલી, અલ્બેનિયા અને બેલ્જિયમમાં પ્રદર્શનો દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી…

Continue reading
Trump Putin Diesel Deal: ટ્રમ્પ-પુતિન ડીઝલ સોદાથી અમેરિકાની રશિયા નીતિ પર સવાલો, યુક્રેન યુદ્ધમાં વૉશિંગ્ટનનું દબાણ મર્યાદિત?
  • October 18, 2026

Trump Putin Diesel Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ડીઝલ ખરીદી અંગે થયેલા સોદાએ યુક્રેન યુદ્ધને લઈને અમેરિકાની નીતિ પર ફરી ચર્ચા જગાવી છે. એક…

Continue reading
Pakistan Yemen Conflict: સાઉદી-યમન સંઘર્ષમાં પાકિસ્તાની સેનાની દખલ, ફીલ્ડ માર્શલ આસિમ મુનીર સામે નવા પડકારો
  • October 17, 2026

Pakistan Yemen Conflict: પાકિસ્તાનની સેનાએ પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં હવાઈ તાકાતનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલોએ પ્રાદેશિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન વાયુસેનાનાં લડાકુ વિમાનોએ સાઉદી અરેબિયા અને યમન…

Continue reading
France Student Protests: ફ્રાન્સમાં શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ સામે વિરોધ, 1.6 લાખથી વધુ લોકો રસ્તા પર ઊતર્યા
  • October 15, 2026

France Student Protests: ફ્રાન્સમાં શાળાઓની કથળતી સ્થિતિ, શિક્ષકોની અછત અને વર્ગખંડોમાં વધતી ભીડ સામે વિરોધ પ્રદર્શનો સતત ત્રીજા સપ્તાહે પણ ચાલુ રહ્યા છે. મંગળવારે દેશનાં વિવિધ શહેરોમાં 1.6 લાખથી વધુ…

Continue reading
Khyber Pakhtunkhwa Governor Rule: પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વા સરકાર બરતરફ, આસિમ મુનીરની વધતી સત્તા વચ્ચે લોકશાહી સામે સવાલ
  • October 15, 2026

Khyber Pakhtunkhwa Governor Rule: પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વાની ચૂંટાયેલી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) સરકારને હટાવી રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે અને કટોકટી જાહેર કરવામાં આવી છે. આ પગલાને ઉગ્રવાદ પર નિયંત્રણ…

Continue reading
Pannun on Dinesh Patnaik: પન્નૂએ ભારતીય ઉચ્ચાયુક્ત દિનેશ પટનાયક સામે જાહેર કરી $25,000ની ઇનામની જાહેરાત, ખાલિસ્તાન મુદ્દે આપ્યો પડકાર
  • October 14, 2026

Pannun on Dinesh Patnaik: ભારત દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા અને અલગતાવાદી સંગઠન ‘સિખ્સ ફૉર જસ્ટિસ’ના વડા ગુરપતવંત સિંહ પન્નૂએ ફરી એકવાર ભારત સામે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. આ વખતે તેણે…

Continue reading
Shehzad Akbar-Asim Munir: ઇમરાન ખાનના ભૂતપૂર્વ સહયોગીનો આરોપ, આસિમ મુનીર પાકિસ્તાનની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો
  • October 13, 2026

Shehzad Akbar-Asim Munir: પાકિસ્તાનના સૈન્ય વડા ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને તેમના નેતૃત્વ હેઠળની રાજકીય વ્યવસ્થા દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મોટો ખતરો હોવાનો આરોપ ઇમરાન ખાનની સરકારમાં ભૂતપૂર્વ જવાબદારી…

Continue reading

You Missed

Lalji Desai Samvidhan Bachao Rally: કોંગ્રેસની સંવિધાન બચાવો રેલીમાં લાલજી દેસાઈના સરકાર પર આકરા પ્રહાર, 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો સંકલ્પ
Gujarat PET Teacher Protest: ગુજરાતમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી માટે આંદોલન તેજ, 7 દિવસથી સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોનો ધરણા
Trump Tariffs on India: ભારત, ચીન અને યુરોપિયન યુનિયન પર નવા ટેરિફ લાદવાની તૈયારીમાં ટ્રમ્પ
UP Election 2027: મહિલાઓને ₹20 હજાર આપવાની તૈયારી, યોગી સરકારની સંભવિત યોજના પાછળ ₹72 હજાર કરોડનો ખર્ચ
UP SP Congress Seat Sharing: સપાની 26 બેઠકોની ઓફરથી ઇમરાન મસૂદે વ્યક્ત કરી નારાજગી, કહ્યું ‘અમે ભિખારી નથી’
UP SP Congress Seat Sharing: ઉત્તર પ્રદેશમાં SP-કોંગ્રેસ વચ્ચે બેઠકોની ખેંચતાણ, 26થી 181 બેઠકોની માગ સુધી વિવાદનાં પાંચ કારણો