Modi Visit US: અમેરિકન પત્રકારે અડાણી મુદ્દે PM મોદીને પ્રશ્ન પૂછતાં ચહેરો જોવા જેવો થઈ ગયો! જુઓ શું કહ્યું?
Modi answer on Adani: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. ટ્રમ્પે બીજીવાર સત્તા સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર અમેરિકા પહોંચ્યા છે. ત્યા મોદીએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું…
















