Surat: સ્પીચ આપતા આપતા અમદાવાદની 24 વર્ષીય વિદ્યાર્થિની ઢળી પડી, હાર્ટ અટેકની આશંકા
Surat:સુરત શહેરમાં તાજેતરના દિવસોમાં અચાનક બેભાન થવાની અને ત્યારબાદ મોતની ઘટનાઓ વધી રહી છે. આવી જ એક દુઃખદ ઘટના કાપોડરા વિસ્તારની ધારુકાવાળા કોલેજમાં સામે આવી, જ્યાં અમદાવાદથી આવેલી યુવતી મંચ…






