અમદાવાદમાં લૂખ્ખા તત્વોએ પોલીસકર્મીઓને ડર બતાવી વાનમાં બેસાડી દીધા! દંડાવાળી કરતી પોલીસ કેમ ફફડી?
અમદાવાદમાં લૂખ્ખા તત્વોનો દિવસને દિવસે વધી રહ્યો છે. આવા તત્વો સામે પોલીસ લાચાર બની છે. કાર્યવાહી કરવાની બદલે પોલીસને વાનમાં બેસી ભાગવું પડ્યું હતુ. જેથી અમદાવાદ પોલીસની શાખ પર દાગ…