અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!
AMC Corruption: ગુજરાતમાં સતત ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. અધિકારીઓ સત્તા અને પદનો દુર્પયોગ કરી ભાજપા સરકારમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પૂર્વ ઝોનમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે…