તાલાલામાં ભાજપ શહેર પ્રમુખ સુનિલ ગંગદેવએ દારૂ પીને દંગલ કર્યું, અંતે ધરપકડ | Gir Somnath
શિસ્ત પાર્ટી ભાજપનો પ્રમુખ દારુડિયો નીકળ્યો ભાજપ સરકારમાં ખુદ પ્રમુખે દારુબંધી તોડી હવે ભાજપ અને પોલીસ પ્રમુખને શું કરશે? Gir Somnath: ગુજરાતમાં દારુબંધીના ખુદ ભાજપના નેતાઓ જ લીરેલીરા ઉડાવી રહ્યા…