Raghuraj Singh AMU Controversy: AMU અને જામિયાને ‘આતંકવાદનો અડ્ડો’ ગણાવતાં UPના મંત્રી સામે કાર્યવાહી કરવાની માગ, JKSAએ FIR નોંધવાની કરી અપીલ
Raghuraj Singh AMU Controversy: ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ઠાકુર રઘુરાજ સિંહ દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) અને જામિયા મિલિયા ઇસ્લામિયાને ‘આતંકવાદનો અડ્ડો’ ગણાવીને બંધ કરવાની ધમકી આપ્યા બાદ વિવાદ ઊભો…







