Mumbai bomb blast threat: મુંબઈને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનારનો પર્દાફાશ , ક્રાઈમ બ્રાન્ચે નોઈડાથી કરી ધરપકડ
Mumbai bomb blast threat: મુંબઈ પોલીસે મુંબઈને બોમ્બ વિસ્ફોટથી બરબાદ કરવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ અશ્વિન કુમાર સપ્રા (50) તરીકે થઈ છે જેને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે…








