Northeast India News: મણિપુરમાં સરકાર સામે હજારો લોકોનો વિરોધ, અરુણાચલમાં બંધ દરમિયાન પોલીસ સાથે અથડામણ
Northeast India News: પૂર્વોત્તર ભારતનાં મણિપુર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં શુક્રવારે વિવિધ રાજકીય અને સામાજિક ઘટનાઓ સામે આવી હતી. મણિપુરમાં સરકાર સામે હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા, જ્યારે…







