Assembly: અર્જુન મોઢવાડીયા અદાણીના પ્રેમમાં ગળાડૂબ થયા! પણ CAGના રિપોર્ટમાં અદાણીની ‘પોલ’ ખુલી! ખાસ વાંચો
Assembly: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા એક તરફ અદાણી ગ્રુપના ગુણગાન ગાઈ રહયા છે ત્યારે બીજી તરફ મંગળવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા CAGના…
















